Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Morbi : ક્ષણિક આવેશમાં જીવનભરનો પસ્તાવો, કૌટુંબિક કાકાએ ભત્રીજાને પતાવ્યો

Morbi Stabbing case : મોરબીના (Morbi) વનાળિયા ગામે ક્ષણિક આવેશમાં એક કૌટુંબિક કાકાએ પોતાના જ ભત્રીજાની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ, ભત્રીજાને અપશબ્દો ન બોલવા માટે કહેતા થયેલા કકળાટમાં કાકાએ ઉશ્કેરાઈને ભત્રીજા પર...
Advertisement

Morbi Stabbing case : મોરબીના (Morbi) વનાળિયા ગામે ક્ષણિક આવેશમાં એક કૌટુંબિક કાકાએ પોતાના જ ભત્રીજાની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ, ભત્રીજાને અપશબ્દો ન બોલવા માટે કહેતા થયેલા કકળાટમાં કાકાએ ઉશ્કેરાઈને ભત્રીજા પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને વધુ સારવાર અર્થે રાજકોટ (Rajkot) ખસેડવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના સગાઓએ આરોપી કાકાને કડકમાં કડક અને ઝડપી સજા અપાવવાની માંગ કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×