Morbi માં મોરેમોરો! Kantilal Amrutiya vs Gopal Italia એકમેકને ચેલેન્જ!
મોરબીમાં મોરેમોરો, હવે કાના VS ગોપાલનો જંગ! કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી છે.
04:54 PM Jul 10, 2025 IST
|
Vipul Sen
મોરબીમાં મોરેમોરો, હવે કાના VS ગોપાલનો જંગ! કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી છે. ચૂંટણી લડવા આવવા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કાંતિલાલ અમૃતિયા રાજીનામું આપે. 12 જુલાઈના 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપે. સોમવારે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ બંને રાજીનામું ધરી દઈએ....જુઓ અહેવાલ...
Next Article