Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mother's Day Katch: શાંતાબેનના જીવનની અનેક માતાઓ માટે પ્રેરણારૂપ કહાની

Mother's Day Katch:કહેવાય છે કે માતાની સરખામણી કોઈ ન કરી શકે. માતા પોતાનું આખું જીવન પોતાના બાળકો અને પરિવાર પાછળ ખર્ચી નાખે છે. ત્યારે મધર્સ ડે નિમિત્તે કચ્છ જિલ્લાના શાંતાબેનનું જીવન અનેક માતાઓ માટે પ્રેરણારુપ છે..
Advertisement

Mother's Day Katch:કહેવાય છે કે માતાની સરખામણી કોઈ ન કરી શકે. માતા પોતાનું આખું જીવન પોતાના બાળકો અને પરિવાર પાછળ ખર્ચી નાખે છે. ત્યારે મધર્સ ડે નિમિત્તે કચ્છ જિલ્લાના શાંતાબેનનું જીવન અનેક માતાઓ માટે પ્રેરણારુપ છે.. શાંતાબેન સેંઘાણી જે ભુજ તાલુકાના માધાપર ગામના રહેવાસી છે. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું. વર્ષ 2002માં શાંતાબેનના પતિનું અવસાન થયું. શાંતાબેન પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ. તેમના પતિના અવસાન સમયે 3 નાની દીકરી અને એક દીકરો હતો. સમગ્ર પરિવારની જવાબદારી શાંતાબેન પર આવી. આર્થિક રીતે નબળા હોવા છતાં તે હિંમત ન હાર્યા. સંતાનોના ભવિષ્ય માટે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો. પોતાની વાડીમાં ટ્રેક્ટર ચલાવી પરિવારનું ભરણપોષણ કર્યું. દિવસ-રાત મહેનત કરીને બાળકોને ભણાવી પોતાના પગભર કર્યા. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×