Amreli ના ગામડાઓમાં પૂરની સ્થિતિને લઇ MP Bharatbhai Sutariya એક્શનમાં!
અમરેલીમાં હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે સાંસદ ભરતભાઇ સુતરિયા બાઇક લઇને ગામડાઓમાં પહોંચ્યા છે.
Advertisement
અમરેલીમાં હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે સાંસદ ભરતભાઇ સુતરિયા બાઇક લઇને ગામડાઓમાં પહોંચ્યા છે. સાંસદે જેસીબી મગાવીને જાતે જ રોડ ખુલ્લા કરાવ્યા. ભરતભાઇ સુતરિયા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી નાગરિકોની મદદે આવ્યા. શેડુભાર, હરિપર, અડતાળા, માચીયાળા, લાઠીની સાંસદે મુલાકાત લીધી અને પૂરગ્રસ્ત ગામડાઓમાં નુકસાનનું નિરીક્ષણ કર્યું. ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે ઝડપી કામ કરવા અધિકારીઓને સૂચના પણ આપી......જુઓ અહેવાલ.....

