Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

MP Mansukhbhai Vasava Exclusive Interview : ચર્ચાસ્પદ રાજકીય મુદ્દાઓ પર સાંસદ મનસુખભાઈની નિખાલસ ચર્ચા

Morarji Desai ની પ્રેરણા અને વિદ્યાર્થી રાજનીતિ : Ahmedabad ની Gujarat Vidyapith માં GS તરીકે હતા ત્યારથી જ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવતા હતા.
Advertisement

આજે અમે તમને મળાવવા જઈ રહ્યા છીએ ગુજરાતના રાજકારણના એક એવા ફાયરબ્રાન્ડ અને નીડર નેતાને જેઓ પોતાની જ પાર્ટીની સરકાર સામે પણ પ્રજાના પ્રશ્નો ઉઠાવતા અચકાતા નથી. ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખભાઈ વસાવાએ (Mansukhbhai Vasava) Gujarat First News સાથેની આ ખાસ વાતચીતમાં પોતાના વિદ્યાર્થીકાળથી લઈને આદિવાસી વિસ્તારના વિકાસ, દારૂ-ખનન માફિયાઓ સામેની લડત અને AAP તેમ જ પોતાના દૂરના ભાણેજ Chaitar Vasava ની રાજનીતિ પર તીખા પ્રહારો કર્યા છે. Morarji Desai ની પ્રેરણા અને વિદ્યાર્થી રાજનીતિ : Ahmedabad ની Gujarat Vidyapith માં GS તરીકે હતા ત્યારથી જ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવતા હતા. તે સમયે વિદ્યાપીઠનાં કુલપતિ અને દેશના પૂર્વ PM Morarji Desai એ જ પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની પ્રેરણા આપી હતી. પ્રજાના કામો માટે અધિકારીઓ સાથે ઘર્ષણ થવા અંગે નિખાલસ સ્વીકાર.......જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×