Mudda Ni Vaat: હવાઈ મુસાફરીના ભાડા પર હવે નિયંત્રણ! Indigo સંકટ બાદ સરકાર એક્શનમાં
દેશભરનાં એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે અને યાત્રીઓમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement
Indigo એરલાઇન્સની ફ્લાઇટો કેન્સલ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશભરનાં એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે અને યાત્રીઓમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. અચાનક ફ્લાઇટો કેન્સલ થઈ જતાં મુસાફરોને શું કરવું અને શું ના કરવું ? તે સુઝતું નથી. 12-12 કલાકનાં વેઇટિંગ બાદ ખબર પડે છે કે ફ્લાઇટ તો કેન્સલ થઈ છે...ઇન્ડિગોના સંકટ અને યાત્રાઓની મુશ્કેલીઓ અંગેનો જુઓ આ વિશેષ અહેવાલ...
Advertisement


