Mudda Ni Vaat : RajKumar Jat Case માં મોટો ધડાકો! Ganesh Gondal નો Gandhinagar માં નાર્કો ટેસ્ટ!
રાજકોટના ગોંડલના ચકચારી રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે.
Advertisement
રાજકોટના ગોંડલના ચકચારી રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે. હવે આ મામલે મોટા સમાચાર આવ્યા છે. ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર FSL ખાતે થશે. આથી, ગણેશ ગોંડલને ગાંધીનગર FSL લવાયા છે. FSL ખાતે 4 દિવસ સુધી અલગ-અલગ પ્રાઇમરી ટેસ્ટ કરાશે. પ્રાઇમરી ટેસ્ટના રિપોર્ટના આધારે નાર્કો ટેસ્ટ અંગે નિર્ણય લેવાશે. જુઓ અહેવાલ...
Advertisement


