ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mudda Ni Vaat: રાજ્યમાં ખાતર સંકટ વધ્યુંઃ ખેડૂતો ભૂખ્યા-તરસ્યા લાઇનમાં શા માટે?

ગુજરાત ફર્સ્ટનાં વિશેષ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં આજે વાત કરવી છે એ જગતનાં તાતની જે આખું વર્ષ મહેનત કરે છે.
11:25 PM Dec 01, 2025 IST | Vipul Sen
ગુજરાત ફર્સ્ટનાં વિશેષ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં આજે વાત કરવી છે એ જગતનાં તાતની જે આખું વર્ષ મહેનત કરે છે.

ગુજરાત ફર્સ્ટનાં વિશેષ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં આજે વાત કરવી છે એ જગતનાં તાતની જે આખું વર્ષ મહેનત કરે છે. દરેક સીઝનમાં ખેડૂત આકરી મહેનત કરે છે, પાકનું વાવેતર કરે છે, આ માટે મોંઘા ભાવનું બિયારણ લે છે. પરંતુ, ક્યારેક કૂદરત કહેર વર્તાવે છે ત્યારે ખૂન-પસીનો એક કરીને કરેલી મહેનતથી ઉગાવેલ પાક નષ્ટ થઈ જાય છે અને ખેડૂત પાયામાલ બની જાય છે... જુઓ અહેવાલ...

Tags :
agricultureissuescropseasonFarmersProtestfarmerstruggleFertilizerCrisisGroundReportgujaratnewsindianfarmersrurallifeindiaUreaShortage
Next Article