Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mudda Ni Vaat: વડોદરાના સાહેબો, CM ગુસ્સે થયા હવે તો સુધરો!

વડોદરામાં વારંવાર વરસાદી પાણી ભરાવવાથી CM રોષે ભરાયા હતા. વડોદરામાં ગઈકાલે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસકોને બરોબરનું સંભળાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભાજપ ધારાસભ્યો, સાંસદ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં વરસાદી પાણી ભરાવવા અંગે બરોબરનું સંભળાવ્યું હતું. ...
Advertisement

વડોદરામાં વારંવાર વરસાદી પાણી ભરાવવાથી CM રોષે ભરાયા હતા. વડોદરામાં ગઈકાલે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસકોને બરોબરનું સંભળાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભાજપ ધારાસભ્યો, સાંસદ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં વરસાદી પાણી ભરાવવા અંગે બરોબરનું સંભળાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement

.

×