Mudda Ni Vaat LIVE : Jayraj Ahir ને 'જેલ', હજુ બાકી છે 'ખેલ' ?, MayaBhai Ahir એ આપ્યો સંકેત
ગુજરાત ફર્સ્ટનાં ખાસ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં આજે વાત કરવાની છે જયરાજ આહીરને જેલ પણ હજું પણ બાકી છે ખેલ! અંગે... જયરાજ આહીર હાલ જેલ હવાલે થયા છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટનાં ખાસ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં આજે વાત કરવાની છે જયરાજ આહીરને જેલ પણ હજું પણ બાકી છે ખેલ! અંગે... જયરાજ આહીર હાલ જેલ હવાલે થયા છે. પરંતુ, હજું પણ આ કેસમાં મસમોટા ખુલાસા થવાના બાકી હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. જયરાજ આહીર જેલમાં ગયાને આજે બીજો દિવસ છે ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હુંકાર ભર્યો છે. દિગ્ગજ નેતા અને કોળી સમાજના પ્રબળ અવાજ ગણાતા પરસોત્તમભાઈ સોલંકીએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તમારે અખતરાં કરવા હોય તો કરી લો પરંતુ..... જુઓ અહેવાલ.....
Advertisement


