Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mudda Ni Vaat : AMNS કંપની સામે 'તોફાન''કલાકો'ની અગનજ્વાળા!

સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીના પ્લાન્ટમાં ગતરોજ કામદારો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
Advertisement

સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીના પ્લાન્ટમાં ગતરોજ કામદારો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વેતન વધારા અને કામના કલાકોમાં ફેરફાર જેવી પડતર માંગણીઓને લઈને શરૂ થયેલો આ વિરોધ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 16 લોકોની અટકાયત કરી છે. 5000 થી વધુ કોન્ટ્રાક્ટ કર્મીઓએ તોફાન મચાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×