ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mudda Ni Vaat: Gold-Silver ના ભાવે પરસેવો વાળી દીધો... તો હજુ પણ ઘટશે ભાવ??

છેલ્લા 2 મહિનામાં સોના-ચાંદીનાં ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. સોનાનાં ભાવ પ્રતિ 10 ગ્રામ 1.30 લાખની સપાટીએ પહોંચ્યા હતા.
10:46 PM Oct 28, 2025 IST | Vipul Sen
છેલ્લા 2 મહિનામાં સોના-ચાંદીનાં ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. સોનાનાં ભાવ પ્રતિ 10 ગ્રામ 1.30 લાખની સપાટીએ પહોંચ્યા હતા.

છેલ્લા 2 મહિનામાં સોના-ચાંદીનાં ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. સોનાનાં ભાવ પ્રતિ 10 ગ્રામ 1.30 લાખની સપાટીએ પહોંચ્યા હતા. જ્યારે , ચાંદીનાં ભાવ 1.75 લાખ સુધી પહોંચ્યા હતા. પરંતુ, છેલ્લા બે સપ્તાહમાં સોના-ચાંદીમાં વિતરિત વલણ જોવા મળ્યું છે. સોના-ચાંદીનાં ભાવ સતત ગગડી રહ્યા છે. આ પાછળનું કારણ શું છે? જાણો આ ખાસ અહેવાલમાં....

Tags :
BusinessGoldGoldPriceMuddaNiVaatsilverSILVERPRICE
Next Article