ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mudda Ni Vaat : મંત્રીમંડળ વિસ્તરણથી કોને પડી ફાળ? કોના ગઢમાં ખરી જશે કાંગરા?

ગુજરાતમાં મંત્રીમંડળનું ગઈકાલે વિસ્તરણ થયું, જેમાં 19 નવા ચહેરા અને 6 મંત્રીઓ રિપિટ થયા છે. હવે નવા મંત્રીમંડળમાં સીએમ સહિત કુલ 26 મંત્રીઓ છે.
10:36 PM Oct 18, 2025 IST | Vipul Sen
ગુજરાતમાં મંત્રીમંડળનું ગઈકાલે વિસ્તરણ થયું, જેમાં 19 નવા ચહેરા અને 6 મંત્રીઓ રિપિટ થયા છે. હવે નવા મંત્રીમંડળમાં સીએમ સહિત કુલ 26 મંત્રીઓ છે.

ગુજરાતમાં મંત્રીમંડળનું ગઈકાલે વિસ્તરણ થયું, જેમાં 19 નવા ચહેરા અને 6 મંત્રીઓ રિપિટ થયા છે. હવે નવા મંત્રીમંડળમાં સીએમ સહિત કુલ 26 મંત્રીઓ છે. ગઈકાલે જ તમામ મંત્રીઓએ તેમનાં ખાતાની ફાળવણી પણ કરવામાં આવી હતી અને આજે મંત્રીઓ તેમને સોંપાયેલા વિભાગનો ચાર્જ પણ સંભાળી લીધો છે. આ મંત્રીમંડળમાં જેમની બાદબાકી થઈ છે તેમને લઈને ચર્ચાઓનો માહોલ સર્જાયો છે.

Tags :
AlpeshThakorBJPDileepSanghaniGujaratCabinetResuffleGujaratFirstGujaratNewCabinetHardikPateljayeshradadiyaMuddaNiVaatMuddaNiVaatLIVENewCabinet2025PoliticsRAMMOKARIYA
Next Article