Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mudda Ni Vaat : E-Gram Vishwagram કર્મચારીઓને કેમ વિરામ?

આજે ગુજરાત ફર્સ્ટનાં વિશેષ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં વાત કરીશું એવા કર્મચારીઓ માટે જે જાહેર જનતા માટે કામ કરે છે. સરકાર માટે કામ કરે છે.
Advertisement

આજે ગુજરાત ફર્સ્ટનાં વિશેષ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં વાત કરીશું એવા કર્મચારીઓ માટે જે જાહેર જનતા માટે કામ કરે છે. સરકાર માટે કામ કરે છે. E-Gram Vishwagram યોજનાના જે કર્મચારીઓ છે એમની કામગીરી છે શું ? સરકારી જેટલી પણ યોજનાઓ, જેટલી પણ સહાય છે તે જનતા સુધી પહોંચે... તે પછી ડિજિટલ કરવાની વાત હોય કે પછી પ્રમાણપત્રની વાત હોય...એક સેતુ તરીકે આ તમામ કર્મચારીઓ કામ કરતા હોય છે. જો કે, હવે આવા અંદાજે 1500 જેટલા કર્મચારીઓને મોટો આઘાત લાગ્યો છે... આ તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર હોય છે અને હવે નિર્ણય લેવાયો છે કે..... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×