Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai: Celebrity ગણેશોત્સવમાં મચાવી ધૂમ, જુઓ કયા કયા Celebrity રહ્યા હાજર

Mumbai: આજે આખો દેશ ગણપતિ બાપ્પાનું જોરશોરથી સ્વાગત કરી રહ્યો છે, તો બી ટાઉનના સેલેબ્સ કેવી રીતે પાછળ રહી શકે. હંમેશની જેમ આ વખતે પણ મુંબઈ અને સાઉથમાં ગણેશ ઉત્સવનો અનેરો ઉત્સાહ છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધીના તમામ સ્ટાર્સ ગણપતિ...
Advertisement

Mumbai: આજે આખો દેશ ગણપતિ બાપ્પાનું જોરશોરથી સ્વાગત કરી રહ્યો છે, તો બી ટાઉનના સેલેબ્સ કેવી રીતે પાછળ રહી શકે. હંમેશની જેમ આ વખતે પણ મુંબઈ અને સાઉથમાં ગણેશ ઉત્સવનો અનેરો ઉત્સાહ છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધીના તમામ સ્ટાર્સ ગણપતિ બાપ્પાનો જયજયકાર કરી રહ્યા છે અને તેમને તેમના ઘરે લઈ આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ચાહકોને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. અક્ષય કુમાર, સામંથા રૂથ પ્રભુ, અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×