ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mumbai : ગણેશ ઉત્સવને લઈને ભક્તોનું ઘોડાપુર, અહીં કરો 'Lalbaugcha Raja' નાં દર્શન

માયાનગરી મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે 'Lalbaugcha Raja'નાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. ભક્તો સરસ રીતે ભગવાનનાં દર્શન કરી શકે તે માટે પોલીસ, સ્થાનિક તંત્ર અને ટ્રસ્ટ દ્વારા યોગ્ય સુરક્ષા અને દર્શન વ્યવસ્થા...
10:50 AM Sep 07, 2024 IST | Vipul Sen
માયાનગરી મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે 'Lalbaugcha Raja'નાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. ભક્તો સરસ રીતે ભગવાનનાં દર્શન કરી શકે તે માટે પોલીસ, સ્થાનિક તંત્ર અને ટ્રસ્ટ દ્વારા યોગ્ય સુરક્ષા અને દર્શન વ્યવસ્થા...

માયાનગરી મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે 'Lalbaugcha Raja'નાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. ભક્તો સરસ રીતે ભગવાનનાં દર્શન કરી શકે તે માટે પોલીસ, સ્થાનિક તંત્ર અને ટ્રસ્ટ દ્વારા યોગ્ય સુરક્ષા અને દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags :
Andheri Ka RajaAndheri WestAzadnagar Sarvajnik Utsav SamitiGanesh ChaturthiGaneshotsavGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMaharastraMUMBAI
Next Article