Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mumbai Rain : ધોધમાર વરસાદથી મુંબઈની રફ્તાર અટકી, જુઓ VIDEO

Mumbai Rain : ધોધમાર વરસાદને કારણે મુંબઈની રફ્તાર થંભી ગઈ છે અને શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે, જેના પગલે જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. વસઈમાં મુશળધાર વરસાદને લીધે વાહનો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે અનેક સ્થળોએ હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે.
Advertisement

Mumbai Rain : ધોધમાર વરસાદને કારણે મુંબઈની રફ્તાર થંભી ગઈ છે અને શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે, જેના પગલે જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. વસઈમાં મુશળધાર વરસાદને લીધે વાહનો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે અનેક સ્થળોએ હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. ભારે વરસાદની અસર લોકલ ટ્રેન સેવા પર પણ પડી રહી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ મુંબઈ, થાણે અને પાલઘરમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×