ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat માં 'Munnabhai MBBS' ! બોગસ તબીબોનો રાફડો ફાટ્યો

દેશભરમાં નકલી ડોક્ટર એટલે કે મુન્નાભાઇ MBBS અવાર-નવાર સામે આવતા હોય છે. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં પણ ડિગ્રી વગરનાં 16 બોગસ તબીબો ઝડપાયા છે. હાલ જ સુરત શહેર SOG દ્વારા શહેરનાં પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાંથી ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા...
12:49 PM Aug 14, 2024 IST | Vipul Sen
દેશભરમાં નકલી ડોક્ટર એટલે કે મુન્નાભાઇ MBBS અવાર-નવાર સામે આવતા હોય છે. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં પણ ડિગ્રી વગરનાં 16 બોગસ તબીબો ઝડપાયા છે. હાલ જ સુરત શહેર SOG દ્વારા શહેરનાં પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાંથી ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા...

દેશભરમાં નકલી ડોક્ટર એટલે કે મુન્નાભાઇ MBBS અવાર-નવાર સામે આવતા હોય છે. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં પણ ડિગ્રી વગરનાં 16 બોગસ તબીબો ઝડપાયા છે. હાલ જ સુરત શહેર SOG દ્વારા શહેરનાં પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાંથી ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા 16 બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Tags :
bogus doctorsDiamond City SuratdindoliGujarat FirstGujarati NewsMunnabhai MBBSPandesara
Next Article