Nadiad: સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની દિવ્ય ઉજવણી, નતમસ્તક થયા હજારો શ્રદ્ધાળુ
સંતરામ મહારાજનાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી.
12:06 AM Feb 13, 2025 IST
|
Vipul Sen
સેવા, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે નડિયાદમાં આવેલું સંતરામ મંદિર. સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની દિવ્ય ઉજવણી કરાઇ હતી. સાથે જ સંતરામ મહારાજનાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી. દિવ્ય જ્યોત સામે હજારો શ્રધ્ધાળુઓ નતમસ્તક થયા હતા. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટી પડયા હતા. જુઓ અહેવાલ...
Next Article