Narendra Bapu નો Satadhar Vivad પર સૌથી પહેલા સ્ફોટક Interview, ‘Vijaybapu ની નજર સતાધારની જમીન પર’
Satadhar Vivad ને લઈ Narendra Bapu એ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
12:08 AM Jan 18, 2025 IST
|
Vipul Sen
Satadhar Vivad ને લઈ Narendra Bapu એ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે પુરાવા સાથે વાત કરી હતી. પરંતુ, હજું સુધી તેનો કોઈ જવાબ મળ્યો નથી. હું છેલ્લા 3 મહિનાથી પુરાવા ભેગા કરું છે. પરંતુ, હજું સુધી કોઈ જવાબ મળ્યો નથી. જુઓ સમગ્ર અહેવાલ...
Next Article