Narmada: CM Bhupendrabhai Patel એ કર્યા નવા નીરના વધામણાં
સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર 100 ટકા ભરાયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા નીરનાં વધામણાં કર્યા છે. માં નર્મદાને ચૂંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરાયો હતો. બ્રાહ્મણોએ વિધિવત રીતે માં નર્મદાનાં વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ માં નર્મદાની આરતી ઉતારી...
02:12 PM Oct 01, 2024 IST
|
Vipul Sen
સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર 100 ટકા ભરાયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા નીરનાં વધામણાં કર્યા છે. માં નર્મદાને ચૂંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરાયો હતો. બ્રાહ્મણોએ વિધિવત રીતે માં નર્મદાનાં વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ માં નર્મદાની આરતી ઉતારી પૂજા કરી હતી.
Next Article