Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Narmada Drugs Case : MP Mansukhbhai Vasava નો પોલીસે સામે આક્રોશ!

ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં આજે વાત કરતાવની છે પોતાના નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહેતા એવા સાંસદ મનસુખભાઈ વસાવા અંગે....
Advertisement

ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં આજે વાત કરતાવની છે પોતાના નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહેતા એવા સાંસદ મનસુખભાઈ વસાવા અંગે... નર્મદા જિલ્લામાં ખાખી વર્દી સામે સાંસદ લાલઘૂમ થયા હતા. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈમાંથી આવીને પોલીસે રેડ કરી વરખડ ગામમાં મોટી માત્રામાં નશાકારક પદાર્થ ઝડપાયો હતો. જ્યારે સ્થાનિક પોલીસ ઉંઘતી રહી હોય એમ જણાયું હતું. આ મામલે સાંસદ મનસુખભાઈ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. મેં SPને પત્ર લખ્યો છતાં પોલીસ કેમ ઊંઘતી રહી? ડ્રગ્સ નેટવર્ક સ્થાનિક પોલીસને કેમ ના દેખાયું? પત્ર લખ્યાના અઠવાડિયામાં દારૂના ધંધા ફરી ધમધમ્યા. નર્મદામાં મુંબઈથી નકલી દારુ આવતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો......જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×