Narmada: વિશ્વ આદિવાસી દિવસે MLA ચૈતર વસાવાનો હુંકાર
ગઈકાલે વિશ્વ આદીવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર ભર્યો હતો. ઉજવણી દરમિયાન તેમણે ભીલ પ્રદેશની સરકાર પાસે માગ કરી હતી. આ સાથે તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર આદિવાસીઓ પર અત્યાચાર કરે છે. ...
ગઈકાલે વિશ્વ આદીવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર ભર્યો હતો. ઉજવણી દરમિયાન તેમણે ભીલ પ્રદેશની સરકાર પાસે માગ કરી હતી. આ સાથે તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર આદિવાસીઓ પર અત્યાચાર કરે છે.
Advertisement