Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Narmada : જિલ્લામાં ખાખી વર્દી સામે સાંસદ Mansukhbhai Vasava થયા લાલઘૂમ! જાણો કારણ

નર્મદા પોલીસ ઉંઘતી રહી અને મુંબઈ પોલીસે રેડ કરતા સાંસદ મનસુખભાઈ વસાવાનો પોલીસ સામે આક્રોશ જોવા મળ્યો હતો.
Advertisement

નર્મદા જિલ્લામાં ખાખી વર્દી સામે સાંસદ મનસુખભાઈ વસાવા લાલઘૂમ થયા હતા. નર્મદા પોલીસ ઉંઘતી રહી અને મુંબઈ પોલીસે રેડ કરતા સાંસદ મનસુખભાઈ વસાવાનો પોલીસ સામે આક્રોશ જોવા મળ્યો હતો. આ કાર્યવાહીમાં વરખડ ગામમાં મોટી માત્રામાં નશાકારક પદાર્થ ઝડપાયો હતો. આ મામલે સાસંદે કહ્યું કે, આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. મેં SP ને પત્ર લખ્યો છતાં પોલીસ કેમ ઊંઘતી રહી? ડ્રગ્સ નેટવર્ક સ્થાનિક પોલીસને કેમ ના દેખાયું? તેમણે આરોપ સાથે કહ્યું કે, પત્ર લખ્યાના અઠવાડિયામાં દારૂના ધંધા ફરી ધમધમ્યા. નર્મદામાં મુંબઈથી નકલી દારુ આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો.........જુઓ અહેવાલ.......

Advertisement
Tags :
Advertisement

.

×