ઝેરમુક્ત ખેતી, લાખોની કમાણી! છોટાઉદેપુરના ગોવિંદભાઈએ ખેતીમાં ક્રાંતિ સર્જી
Natural Farming Success Story : છોટાઉદેપુરના સિમલ ફળિયાના ખેડૂત ગોવિંદભાઈએ રાસાયણિક ખાતરનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો ઈતિહાસ રચ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીથી પ્રેરાઈને તેમણે માત્ર 3 એકર જમીનમાં જીવામૃતના ઉપયોગથી 'ઝીરો બજેટ' ખેતી શરૂ કરી, જેનાથી તેમનો ખર્ચ ઘટ્યો અને વાર્ષિક નફો ₹2.50 લાખ સુધી પહોંચ્યો છે.
Advertisement
- Chhota Udepur ના સિમલ ફળિયાના ખેડૂતે રચ્યો ઇતિહાસ
- છોટાઉદેપુરના સિમલ ફળિયાના ખેડૂતે રચ્યો ઇતિહાસ
- ખેડૂત ગોવિંદભાઈએ પ્રાકૃતિક ખેતીમાં વાળ્યું ગાડું
- રાસાયણિક ખાતર છોડી અપનાવી પ્રાકૃતિક ખેતી
- માત્ર 3 એકર જમીનમાંથી મેળવી લાખોની કમાણી
Natural Farming Success Story : છોટાઉદેપુરના સિમલ ફળિયાના ખેડૂત ગોવિંદભાઈએ રાસાયણિક ખાતરનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો ઈતિહાસ રચ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીથી પ્રેરાઈને તેમણે માત્ર 3 એકર જમીનમાં જીવામૃતના ઉપયોગથી 'ઝીરો બજેટ' ખેતી શરૂ કરી, જેનાથી તેમનો ખર્ચ ઘટ્યો અને વાર્ષિક નફો ₹2.50 લાખ સુધી પહોંચ્યો છે. આજે તેમના ખેતરના શુદ્ધ ટામેટાં અને મરચાં ખરીદવા ગ્રાહકો સામેથી ખેતરે આવે છે. ઝેરમુક્ત ખેતી દ્વારા લોકોને ગંભીર રોગોથી બચાવવાનો સંદેશ આપતા ગોવિંદભાઈ હવે અન્ય ખેડૂતોને પણ તાલીમ આપી પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે.
Advertisement


