World Record of Navkar Mantra : નવકાર મંત્રોનો સર્જાશે વિશ્વ રેકોર્ડ, 20 હજાર શ્રદ્ધાળુ કરશે જાપ
20 મિનિટ સુધી એક સાથે અલગ અલગ સ્થળ પર નવકાર મંત્રનો જાપ થયા આજનો દિવસ દેશમાં નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય તેવી સમાજની માંગ 43 દેશના લોકો 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપટર જોડાયા 20 મિનિટ સુધી એક સાથે...
Advertisement
- 20 મિનિટ સુધી એક સાથે અલગ અલગ સ્થળ પર નવકાર મંત્રનો જાપ થયા
- આજનો દિવસ દેશમાં નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય તેવી સમાજની માંગ
- 43 દેશના લોકો 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપટર જોડાયા
20 મિનિટ સુધી એક સાથે અલગ અલગ સ્થળ પર નવકાર મંત્રનો જાપ થયા છે. આજનો દિવસ દેશમાં નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય તેવી સમાજની માંગ છે. 43 દેશના લોકો 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપટર જોડાયા છે. કુલ 400 સ્થળ પર કાર્યક્રમનું આયોજન જ્યાં 7 લાખ લોકો જોડાયા છે. ગુજરાતમાંથી 1 લાખ ઉપર લોકો જોડાયા છે. આગામી વર્ષમાં 9 એપ્રિલ નવકાર દિવસ તરીકે ઉજવાય તેવી અયોજકોની ઈચ્છા છે. નવકાર મંત્રનો 9, કાર્યક્રમ શરૂ થવાનો સમય 8.01 મિનિટ અને નવના મહત્વને લઈ 9 એપ્રિલે નવકાર દિવસ તરીકે ઉજવાય તેવી આયોજકોની ઈચ્છા છે.
Advertisement