Navkar Mantra World Record : PM Modiની હાજરીમાં વૈશ્વિક નવકાર મંત્ર દિવસની ઉજવણી
નવકાર મહામંત્ર દિવસ પર આયોજિત કાર્યક્રમમાં PM Modi એ સંબોધન કર્યું દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમમાં હાજર લોકો સાથે 'નવકાર મહામંત્ર'નો જાપ કર્યો PM મોદીએ નવકાર મહામંત્ર દિવસ પર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી...
10:21 AM Apr 09, 2025 IST
|
SANJAY
- નવકાર મહામંત્ર દિવસ પર આયોજિત કાર્યક્રમમાં PM Modi એ સંબોધન કર્યું
- દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી
- કાર્યક્રમમાં હાજર લોકો સાથે 'નવકાર મહામંત્ર'નો જાપ કર્યો
PM મોદીએ નવકાર મહામંત્ર દિવસ પર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં હાજર લોકો સાથે 'નવકાર મહામંત્ર'નો જાપ કર્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે મંત્રોનો જાપ કરવાથી મનમાં શાંતિ આવી છે. મંત્રોનો જાપ કરવાથી આત્મા શુદ્ધ થાય છે.
Next Article