Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Navneet Baldhiya Case : Bagdana Controversy માં મોટો ધડાકો, Jayraj Ahir ના જેલ બહાર આવવાના પ્રયત્ન?

ભાવનગર નવનીત બાલધીયા માર મારવાના કેસ મામલે મોટા સમાચાર આવ્યા છે. નવનીત બાલધીયા કેસમાં 6 તારીખે સુનાવણી હાથ ધરાશે.
Advertisement

ભાવનગર નવનીત બાલધીયા માર મારવાના કેસ મામલે મોટા સમાચાર આવ્યા છે. નવનીત બાલધીયા કેસમાં 6 તારીખે સુનાવણી હાથ ધરાશે. મહુવા સેશન કોર્ટમાં 6 ફેબ્રુઆરીએ આ સુનાવણી થશે. જયરાજ આહીર સહિત અન્ય 4 આરોપીઓએ જામીન અરજી કરી છે. નાજુ કામલિયા, કાનુ કામલિયા, સંજય ચાવડા, દિનેશ સોલંકીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. 25 જાન્યુઆરીએ જયરાજ આહિર ભાવનગર જેલ હવાલે થયા હતા. SIT એ માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ કરી હતી.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×