Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Navsari C R Patil : નવસારી જિલ્લામાં 26 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

Navsari C R Patil : નવસારી જિલ્લામાં 26 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ ખાતમુહૂર્ત થયું.
Advertisement

Navsari C R Patil : નવસારી જિલ્લામાં 26 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ ખાતમુહૂર્ત થયું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ જોડાયા હતા. જલાલપોર ખાતે નવી મામલતદાર કચેરી, જળસંગ્રહનાં વિવિધકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચીખલી અને ગણદેવીની પણ મુલાકાત લીધી.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×