Navsari : કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને RC પટેલ વચ્ચે સંવાદ। વાઘનું મોઢું ગંધાય છે એવું કોણ કહે?
આર.સી પટેલે કહ્યું કે, અહીં ઉભેલા લોકોમાંથી કોઈપણ કહે કે કામ નથી કર્યું તો રાજકારણ છોડી દઈશ...
11:14 AM Feb 03, 2025 IST
|
Vipul Sen
નવસારી જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને જલાલપોર ધારાસભ્ય આર.સી પટેલ વચ્ચે મંચ પરથી સંવાદ. જાહેર કાર્યક્રમમાં આર.સી પટેલે કહ્યું કે, અહીં ઉભેલા લોકોમાંથી કોઈપણ કહે કે કામ નથી કર્યું તો રાજકારણ છોડી દઈશ....જુઓ અહેવાલ
Next Article