Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari Illegal Mining : નવસારીમાં ગેરકાયદે રેતી ખનન કૌભાંડનો પર્દાફાશ

Navsari Illegal Mining : નવસારી (Navsari) જિલ્લામાં આમડપોર (Amdapor) વિસ્તારમાં ચાલતું ગેરકાયદે રેતી અને માટીનું ખનન (Illegal Sand and Soil Mining) ખુલ્લું પડી ગયું છે. સ્થાનિક ગ્રામજનોની ફરિયાદ (Complaint) બાદ તંત્ર (Administration) હરકતમાં આવ્યું અને સ્થળ પર તાત્કાલિક મુલાકાત (Inspection) કરી તપાસ શરૂ કરી.
Advertisement

Navsari Illegal Mining : નવસારી (Navsari) જિલ્લામાં આમડપોર (Amdapor) વિસ્તારમાં ચાલતું ગેરકાયદે રેતી અને માટીનું ખનન (Illegal Sand and Soil Mining) ખુલ્લું પડી ગયું છે. સ્થાનિક ગ્રામજનોની ફરિયાદ (Complaint) બાદ તંત્ર (Administration) હરકતમાં આવ્યું અને સ્થળ પર તાત્કાલિક મુલાકાત (Inspection) કરી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લીઝ (Lease)ની આડમાં સરકારી જમીન (Government Land) પર ગેરકાયદે ખનન ચાલતું હતું, તેમજ ગૌચર જમીન (Gauchar Land)નો પણ ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. કાર્યવાહીમાં અનેક વાહનો ડિટેઇન (Vehicle Detain) કરવામાં આવ્યા અને દંડ (Penalty) પણ ફટકારાયો. આ સમગ્ર મામલે કલેક્ટર (Collector) દ્વારા પહેલાથી જ તપાસના આદેશ (Investigation Order) આપવામાં આવ્યા હતા, જેના પરિણામે આખરે આ ગેરકાયદે ખનન કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Tags :
Advertisement

.

×