NDMA Mobile Alert Message : રાજ્યભરના મોબાઈલ ફોનમાં NDMA દ્વારા કરાયું ટેસ્ટિંગ
Gujarat Alert Message: જો આપના મોબાઈલ ફોનમાં અચાનક કોઈ એલર્ટ મેસેજ (Alert Message) આવ્યો હોય તો તેનાથી ગભરાવાની જરૂર નથી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (National Disaster Management Authority - NDMA) દ્વારા રાજ્યભરના મોબાઈલ ફોનમાં ચેતવણી સંદેશા મોકલીને એક ખાસ ટેસ્ટિંગ (Testing) કરવામાં આવ્યું છે.
Advertisement
- મોબાઈલમાં એલર્ટ મેસેજ (Alert Message) આવ્યો હોય તો ગભરાશો નહીં
- Gujarat ભરના મોબાઈલ ફોનમાં NDMA દ્વારા કરાયું ટેસ્ટિંગ
- નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ મોકલ્યા ચેતવણી સંદેશ
- આપાતકાલીન સ્થિતિ માટે નવી સિસ્ટમની કરવામાં આવી ચકાસણી
Gujarat Alert Message: જો આપના મોબાઈલ ફોનમાં અચાનક કોઈ એલર્ટ મેસેજ (Alert Message) આવ્યો હોય તો તેનાથી ગભરાવાની જરૂર નથી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (National Disaster Management Authority - NDMA) દ્વારા રાજ્યભરના મોબાઈલ ફોનમાં ચેતવણી સંદેશા મોકલીને એક ખાસ ટેસ્ટિંગ (Testing) કરવામાં આવ્યું છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


