ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી, આંતર કોલેજ એથ્લેટીક્સ સ્થળે જ ગંદકીના ઢગ

ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાનના નામે જાણે મજાક કરવામાં આવી રહ્યો હોય તેવો નજારો અહીં જોવા મળી રહ્યો છે. અહીં આંતર કોલેજ એથ્લેટીક્સનું આયોજન કરવામાં આવે છે જેમા મોટી સંખ્યામાં કોલેજો ભાગ લેતા હોય છે.  આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે...
05:17 PM Dec 14, 2023 IST | Hardik Shah
ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાનના નામે જાણે મજાક કરવામાં આવી રહ્યો હોય તેવો નજારો અહીં જોવા મળી રહ્યો છે. અહીં આંતર કોલેજ એથ્લેટીક્સનું આયોજન કરવામાં આવે છે જેમા મોટી સંખ્યામાં કોલેજો ભાગ લેતા હોય છે.  આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે...

ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાનના નામે જાણે મજાક કરવામાં આવી રહ્યો હોય તેવો નજારો અહીં જોવા મળી રહ્યો છે. અહીં આંતર કોલેજ એથ્લેટીક્સનું આયોજન કરવામાં આવે છે જેમા મોટી સંખ્યામાં કોલેજો ભાગ લેતા હોય છે.  આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે દરમિયાન ગ્રાઉન્ડની બાજુમાં જ ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. આમ તો ગુજરાત યુનિવર્સિટી મોટી મોટી વાતો કરતી હોય છે પણ રીયાલિટી શું છે તે સ્પષ્ટપણે સમજી શકાય છે. અહીં રોડના પિલરો પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે. યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પણ પરિણામ જોઇએ તો કઇંક આવા જ દ્રશ્યો નજરે ચઢે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad Newsdirt at the inter-college athletics venueGujaratGujarat FirstGujarat NewsGujarat universityinter-college athletics venue
Next Article