Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ના મેયર નેહલ શુક્લએ ભાજપના વરિષ્ઠ અગ્રણી વજુભાઇ વાળા સાથે કરી મુલાકાત

 Rajkot News : રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લાએ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ અવસરે વજુભાઈ વાળાએ નેહલ શુક્લાને ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.
Advertisement

 Rajkot News : રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લાએ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ અવસરે વજુભાઈ વાળાએ નેહલ શુક્લાને ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા અને તેમને પોતાના કાર્યો દ્વારા પૂર્વ મેયર ચીમનભાઈ શુક્લાનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વજુભાઈએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, "આજે નેહલ તરીકે નહીં, પરંતુ ચીમનભાઈના દીકરા તરીકે સત્તા પર બેઠો છે તે ભાવના સાથે જનસેવાના કાર્યો કરજે," જે નેહલ શુક્લા માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું હતું. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×