ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લલિત મોદી-સુષ્મિતા સેનના બ્રેક- અપ પર નેટિજન્સ ખુશ ! સુન કે અચ્છા લગા, ફની મીમ્સ વાયરલ

સુષ્મિતા સેન અને લલિત મોદીએ તેમના સંબંધોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે આજે ફરી  તેમના બ્રેકઅપની અફવાઓ ચર્ચામાં છે. કપલના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા બાદ ઘણા મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ મોડમાં આવી ગયા છે. નેટિજન્સ સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ શેર કરી મજા લઇ રહ્યાં છે. - યે ઇશ્ક નહીં આસાન ઇતના સમજ લિજીયે..! લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચેના સંબંધો જોઈને હવે ચà
02:25 PM Sep 06, 2022 IST | Vipul Pandya
સુષ્મિતા સેન અને લલિત મોદીએ તેમના સંબંધોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે આજે ફરી  તેમના બ્રેકઅપની અફવાઓ ચર્ચામાં છે. કપલના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા બાદ ઘણા મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ મોડમાં આવી ગયા છે. નેટિજન્સ સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ શેર કરી મજા લઇ રહ્યાં છે. - યે ઇશ્ક નહીં આસાન ઇતના સમજ લિજીયે..! લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચેના સંબંધો જોઈને હવે ચà
સુષ્મિતા સેન અને લલિત મોદીએ તેમના સંબંધોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે આજે ફરી  તેમના બ્રેકઅપની અફવાઓ ચર્ચામાં છે. કપલના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા બાદ ઘણા મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ મોડમાં આવી ગયા છે. 
નેટિજન્સ સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ શેર કરી મજા લઇ રહ્યાં છે. - યે ઇશ્ક નહીં આસાન ઇતના સમજ લિજીયે..! લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચેના સંબંધો જોઈને હવે ચાહકોને આ વાત યાદ આવી રહી છે. સુષ્મિતા સેન અને લલિત મોદી ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને ચર્ચામાં છે. બંનેના બ્રેકઅપના સમાચાર આજે હેડલાઇન્સમાં છે.
શું લલિત મોદી-સુષ્મિતા સેનનું બ્રેકઅપ થયું?
સુષ્મિતા સેન અને લલિત મોદીએ તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યાને થોડો સમય થયો છે અને હવેથી તેમના બ્રેકઅપની અફવાઓ ચર્ચામાં છે. જોકે સુષ્મિતા સેન અને લલિત મોદીએ એકબીજાથી અલગ થવા અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. પરંતુ લલિત મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક ફેરફારો જોઈને ઘણા યુઝર્સને લાગે છે કે બંને સેલેબ્સ વચ્ચે કંઈક ખોટું છે.
 
ફની મીમ્સ વાયરલ થયા
સુષ્મિતા સેન અને લલિત મોદીના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા બાદ ઘણા મીમ્સ એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેઓ સ્ટાર કપલના બ્રેકઅપને લઈને સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ શેર કરી રહ્યા છે. ઘણા યુઝર્સ સુષ્મિતા અને લલિત મોદીના બ્રેકઅપના સમાચારને એન્જોય કરી રહ્યા છે. એક યુઝરે ફિલ્મ-  હમ સાથ સાથ હૈનું પોસ્ટર શેર કર્યું અને જણાવ્યું કે સ્ટાર કપલના બ્રેકઅપ બાદ સિંગલ છોકરાઓ 'યે તો સચ હૈ કી ભગવાન હૈ' ગીત ગાતા હોય છે.
અન્ય એક યુઝરે એક મીમમાં કહ્યું કે લલિત મોદીએ તેમના બાયોમાંથી સુષ્મિતા સેનનું નામ કાઢી નાખ્યા પછી, નેટીઝન્સ કહી રહ્યા છે -  સમજમેં નહીં આયા પર સુનકે અચ્છા લગા 





Tags :
Break-upFunnyMemesViralGujaratFirstLalitModi-SushmitaSenSocialmediaViralSocial
Next Article