Thakor Samaj નું નવું બંધારણ: Geniben Thakor એ સમાજના નવા બંધારણ પર શું કહ્યું? જુઓ Video
Thakor Community Mahasammelan: ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનોની હાજરી જાણો શું થયા છે સમાજના નિયમોમાં મોટા ફેરફાર... Thakor Community Mahasammelan: ઠાકોર સમાજના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર...
Advertisement
- Thakor Community Mahasammelan: ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર
- સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનોની હાજરી
- જાણો શું થયા છે સમાજના નિયમોમાં મોટા ફેરફાર...
Thakor Community Mahasammelan: ઠાકોર સમાજના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થયો છે. તેમાં દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયુ. જેમાં સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનો હાજર રહ્યાં છે. તથા ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં નવું બંધારણ ઘડાયુ છે. જાણો શું થયા છે સમાજના નિયમોમાં મોટા ફેરફાર...
Advertisement


