ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

New GST Rates 2025: જુઓ GST માં ફેરફારથી શું સસ્તું - શું મોંઘું?

મોદી સરકારે GSTમાં સૌથી મોટી રાહત આપી છે.. ચાર સ્લેબમાંથી બે સ્લેબ રદ કરીને માત્ર બે જ સ્લેબ રાખવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે..
07:30 PM Sep 04, 2025 IST | Vipul Sen
મોદી સરકારે GSTમાં સૌથી મોટી રાહત આપી છે.. ચાર સ્લેબમાંથી બે સ્લેબ રદ કરીને માત્ર બે જ સ્લેબ રાખવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરતી પરથી જે વચન આપ્યું હતું, તે દિવાળી પહેલા જ પાળ્યું છે.. મોદી સરકારે GSTમાં સૌથી મોટી રાહત આપી છે.. ચાર સ્લેબમાંથી બે સ્લેબ રદ કરીને માત્ર બે જ સ્લેબ રાખવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.. GST કાઉન્સિલની 56મી બેઠકમાં 12% અને 28% ટેક્સ સ્લેબ દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

Tags :
announcementCouncilMeetingexplainerGSTNewGSTRatesNirmalaSitharaman
Next Article