Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bagdana ના 'બખેડા'માં નવો વળાંક: યુવાનો રસ્તા પર ઉતરશે, મહુવા સુધી યોજાશે રેલી

બગદાણા વિવાદમાં કોળી સમાજ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. નવનીતભાઈને ન્યાય મળે તેવી માગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.
Advertisement

બગદાણા વિવાદમાં કોળી સમાજ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. નવનીતભાઈને ન્યાય મળે તેવી માગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉ કોળી સમાજ દ્વારા આ કેસમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, જે બાદ પીઆઈની બદલી કરવામાં આવી હતી. ત્યાર આ કેસમાં ન્યાયની માગને લઈ કોળી સમાજના એક પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. દરમિયાન SIT નાં ગઠનની માગ કરાઈ હતી, જે બાદ એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલાને લઈ સુરતની મોટા સમાચાર આવ્યા છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×