Gondal Amit Khunt Case માં નવો વળાંક, પીડિતા Pooja Rajgor ના વકીલનો મોટો ખુલાસો
17 વર્ષીય સગીરાનાં જજ સામેનાં નિવેદન બાદ હવે આપઘાત કેસમાં હનીટ્રેપની આરોપી યુવતી પૂજા રાજગોરે (Pooja Rajgor) કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.
Advertisement
રાજકોટનાં ગોંડલ તાલુકામાં (Gondal) રીબડાનાં યુવક અમિત ખુંટ કેસમાં (Amit Khunt Case) સતત નવા વળાંક આવી રહ્યા છે. 17 વર્ષીય સગીરાનાં જજ સામેનાં નિવેદન બાદ હવે આપઘાત કેસમાં હનીટ્રેપની આરોપી યુવતી પૂજા રાજગોરે (Pooja Rajgor) કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. પૂજા રાજગોરે કોર્ટમાં DCP, એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં PI, LCB નાં 15 અધિકારી અને 2 મહિલા PSI સામે ફરિયાદ નોંધાવી છે....જુઓ અહેવાલ....
Advertisement