ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નિખિલ સિદ્ધાર્થની ફિલ્મ 'કાર્તિકેય -2' 5 ભાષાઓમાં રિલીઝ થશે

નિખિલ સિદ્ધાર્થ, અનુપમ ખેર અને અનુપમા પરમેશ્વરન સ્ટારર 'કાર્તિકેય 2' રિલીઝ માટે તૈયાર છે. આ તેલુગુ ફિલ્મને 5 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. તાજેતરમાં તેનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું હતું, જેના પછી ફેન્સ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. નિખિલ સિદ્ધાર્થ, અનુપમ ખેર અને અનુપમા પરમેશ્વરન સ્ટારર 'કાર્તિકેય 2' રિલીઝ માટે તૈયાર છે. આ તેલુગુ ફિલ્મને 5 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. તાજેતરમાં તેનુàª
10:28 AM Aug 08, 2022 IST | Vipul Pandya
નિખિલ સિદ્ધાર્થ, અનુપમ ખેર અને અનુપમા પરમેશ્વરન સ્ટારર 'કાર્તિકેય 2' રિલીઝ માટે તૈયાર છે. આ તેલુગુ ફિલ્મને 5 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. તાજેતરમાં તેનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું હતું, જેના પછી ફેન્સ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. નિખિલ સિદ્ધાર્થ, અનુપમ ખેર અને અનુપમા પરમેશ્વરન સ્ટારર 'કાર્તિકેય 2' રિલીઝ માટે તૈયાર છે. આ તેલુગુ ફિલ્મને 5 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. તાજેતરમાં તેનુàª
નિખિલ સિદ્ધાર્થ, અનુપમ ખેર અને અનુપમા પરમેશ્વરન સ્ટારર 'કાર્તિકેય 2' રિલીઝ માટે તૈયાર છે. આ તેલુગુ ફિલ્મને 5 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. તાજેતરમાં તેનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું હતું, જેના પછી ફેન્સ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. 
નિખિલ સિદ્ધાર્થ, અનુપમ ખેર અને અનુપમા પરમેશ્વરન સ્ટારર 'કાર્તિકેય 2' રિલીઝ માટે તૈયાર છે. આ તેલુગુ ફિલ્મને 5 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. તાજેતરમાં તેનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું હતું, જેના પછી ફેન્સ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. 'કાર્તિકેય 2'નું ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે જે તેની પ્રથમ ફ્રેમથી છેલ્લી ફ્રેમ સુધી દર્શકોને તેમની સીટ પર જકડી રાખે છે તે જાણવા માટે કે આગળ શું થવાનું છે. આ સાથે દિગ્દર્શક ચંદુ મોંડેતી સ્ક્રીન પર પોતાનું આગવું વિઝન બતાવવામાં સંપૂર્ણ રીતે સફળ થયા છે. ફિલ્મના એક્ટર નિખિલ સિદ્ધાર્થે પોતાનું પાત્ર ટી પૂરા આત્મવિશ્વાસ સાથે ભજવ્યું છે. આ ફિલ્મમાં અભિનેતા અનુપમ ખેર પણ મજબૂત ભૂમિકામાં છે.
આ ફિલ્મ પીપલ મીડિયા ફેક્ટરી અને અભિષેક અગ્રવાલ આર્ટ્સ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ સુપરનેચરલ મિસ્ટ્રી થ્રિલર 2014માં આવેલી ફિલ્મ કાર્તિકેયની સિક્વલ છે. આ ફિલ્મ ચંદુ મોંડેતી દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. તે જ સમયે, ફિલ્મનું નિર્માણ ટીજી વિશ્વ પ્રસાદ અને અભિષેક અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં નિખિલ સિદ્ધાર્થ, અનુપમ ખેર, અનુપમા પરમેશ્વરન, શ્રીનિવાસ રેડ્ડી, વિવા હર્ષા અને આદિત્ય મેનન જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મની કોરિયોગ્રાફી કાર્તિક ઘટ્ટમાનેની દ્વારા કરવામાં આવી છે અને સંગીત કલા ભૈરવે આપ્યું છે. પાન ઈન્ડિયા ફિલ્મ 'કાર્તિકેય 2' 13 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
  
અહીં જુઓ ટ્રેલર 
 આ પણ વાંચો- ઋત્વિક - સૈફની વિક્રમ વેધનું ટીઝર! જોઇને સોશિયલ મિડીયા ફેન્સ ક્રેઝી
Tags :
GujaratFirstKarthikeya2Karthikeya2budgetKarthikeya2castKarthikeya2releasedateupcomingmovie
Next Article