અનામત આંદોલન અંગે Nitin Patel ના બેબાક બોલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તેમનાં બેબાક નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમને જાહેરમંચ પરથી એવું નિવેદન આપ્યું છે જેનાં પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
08:17 PM Feb 03, 2025 IST
|
Hardik Shah
- અનામત આંદોલન અંગે નીતિન પટેલના બેબાક બોલ
- એડમિશન ન મળતું એટલે આંદોલન થયુંઃ નીતિન પટેલ
- વધુ ટકાવાળાને એડમિશન નહોતું મળતુંઃ નીતિન પટેલ
- "90-95 ટકાવાળા બિન અનામત વર્ગને અસંતોષ હતો"
- વિદ્યાર્થીઓ-વાલીઓમાં અસંતોષ હતોઃ નીતિન પટેલ
- નીતિન પટેલના નિવેદનથી અનામતનો મુદ્દો ચર્ચામાં
Mehsana : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તેમનાં બેબાક નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમને જાહેરમંચ પરથી એવું નિવેદન આપ્યું છે જેનાં પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નીતિન પટેલે અનામત આંદોલન (Anamat Andolan) અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એડમિશન ન મળતું એટલે આંદોલન થયું. 90-95 ટકાવાળા બિનઅનામત વર્ગને અસંતોષ હતો. વિદ્યાર્થીઓ-વાલીઓમાં અસંતોષ હતો.
Next Article