ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નીતિશ કુમારનું જુનું નિવેદન વાયરલ - મરી જવાનું પસંદ કરીશ પણ NDA માં નહીં જાઉ

બિહારમાં કોઇ પણ સમયે 'ખેલા હોબે' જેવી સ્થિતિ બની હોય તેવું સુત્રો જણાવી રહ્યા છે. બિહારના રાજકારણમાં આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂત્રોનું માનીએ તો નીતિશ કુમાર રાજીનામું આપી શકે છે અને ભાજપ સાથે સરકાર બનાવી શકે છે....
12:36 PM Jan 27, 2024 IST | Hardik Shah
બિહારમાં કોઇ પણ સમયે 'ખેલા હોબે' જેવી સ્થિતિ બની હોય તેવું સુત્રો જણાવી રહ્યા છે. બિહારના રાજકારણમાં આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂત્રોનું માનીએ તો નીતિશ કુમાર રાજીનામું આપી શકે છે અને ભાજપ સાથે સરકાર બનાવી શકે છે....

બિહારમાં કોઇ પણ સમયે 'ખેલા હોબે' જેવી સ્થિતિ બની હોય તેવું સુત્રો જણાવી રહ્યા છે. બિહારના રાજકારણમાં આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂત્રોનું માનીએ તો નીતિશ કુમાર રાજીનામું આપી શકે છે અને ભાજપ સાથે સરકાર બનાવી શકે છે. નીતિશ કુમારની નવી સરકાર 28 જાન્યુઆરીએ શપથ લઈ શકે છે. આ સમગ્ર માહિતી કેટલી સાચી છે તે તો થોડા સમયમાં સ્પષ્ટ થઇ જ જશે પણ અમે તમને નીતિશ કુમારનું એક જુનુ નિવેદન બતાવવા જઇ રહ્યા છીએ જે તેમણે NDA ને લઇને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મરી જવાનું પસંદ કરીશ પણ NDA માં નહી જાઉ".

આ પણ વાંચો - Bihar: નીતિશની સરકાર ગઈ સમજો! આરજેડીના વિધાયકો સમર્થન પાછું લેશે?

આ પણ વાંચો - શું RJD સત્તામાં આવશે? બિહારમાં નવી સરકાર બનવાની ખબર બની તેજ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BiharBihar CM Nitish KumarBihar politicsBJPJDUNDAnitish kumarNitish Kumar's old statementRJD
Next Article