ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ રાહત નહીં, જેલવાસ ફરીવાર લંબાયો!

AAP MLA Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ જેલમાં જ રહેવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.
01:55 PM Jul 22, 2025 IST | Hardik Shah
AAP MLA Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ જેલમાં જ રહેવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.

AAP MLA Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ જેલમાં જ રહેવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ગુજરાત સરકાર વતી વકીલે વધુ સમયની માંગણી કરતાં કોર્ટે આગામી સુનાવણી માટે 5 ઓગસ્ટની તારીખ નિશ્ચિત કરી છે. નર્મદા જિલ્લાના (Narmada) ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ધરપકડ થયા બાદ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે, તેમની જામીન અરજી પર હવે નવી તારીખે ચર્ચા થશે.

આ પણ વાંચો :  VADODARA : AAP MLA ચૈતર વસાવાને મેડિકલ ચેકઅપ અર્થે SSG હોસ્પિટલ લવાયા

Tags :
AAP MLAAAP MLA Chaitar VasavaChaitar VasavaGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shah
Next Article