"હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા ગુજરાતના જાણીતા લેખક જય વસાવડા
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા લેખક જય વસાવડા પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે.તેમણે કહ્યું કે તિરંગો આપણી શાન છે.જાન છે. પહેચાન છે અને સન્માન છે.
08:54 AM Aug 14, 2022 IST
|
Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
જાણીતા લેખક જય વસાવડા પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે.તેમણે કહ્યું કે તિરંગો આપણી શાન છે.જાન છે. પહેચાન છે અને સન્માન છે.
Next Article