હવે જંગલ, પહાડમાં પણ મળશે ઇન્ટરનેટની સુવિધા, સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી
એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં શરૂ થવા જઈ રહી છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી GMPCS લાઇસન્સ મળ્યા પછી, ભારતમાં સ્ટારલિંકના લોન્ચિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
Advertisement
Starlink Launches in India : એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં શરૂ થવા જઈ રહી છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી GMPCS લાઇસન્સ મળ્યા પછી, ભારતમાં સ્ટારલિંકના લોન્ચિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક નવા રિપોર્ટમાં સ્ટારલિંકની સંભવિત કિંમત અને યોજનાઓ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે.
Advertisement