Numerology: કેવું રહેશે 2026 નું વર્ષ? મૂલાંકના આધારે જાણો નવું વર્ષ કેવું રહેશે?
વર્ષ 2025 પૂર્ણ થવાનાં આરે માત્ર બે દિવસ છે. ત્યારે નવું કેલેન્ડર વર્ષ 2026 કેવું રહેશે? નવા વર્ષની એનર્જી કેવી રહેશે ?
Advertisement
વર્ષ 2025 પૂર્ણ થવાનાં આરે માત્ર બે દિવસ છે. ત્યારે નવું કેલેન્ડર વર્ષ 2026 કેવું રહેશે? નવા વર્ષની એનર્જી કેવી રહેશે ? હેલ્થ, વેલ્થ, રિલેશનશીપ, એજ્યુકેશન સહિતનાં ક્ષેત્રે શું ફેરફાર જોવા મળશે? વર્ષ 2026 તમારા જીવનમાં કેવી અસર કરશે? તે અંગેની માહિતી ટેરો રીડર અને Numerologist નેહા શાહ એ ગુજરાત ફર્સ્ટનાં ખાસ કાર્યક્રમમાં જણાવી છે.... જુઓ સમગ્ર અહેવાલ.....
નોંધ : આ કાર્યક્રમમાં દર્શાવેલ, જણાવેલ તમામ માહિતીનો હેતું માત્ર સામાન્ય જાણકારી માટે છે. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી.
Advertisement
Advertisement


