લ્યો બોલો, Porbandar માં સત્તાપક્ષનું નથી માનતા અધિકારી?
Porbandar: વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી થતી હોવાનો દાવો મનપા કમિશનરની કામગીરી સામે ઉઠાવ્યા અનેક સવાલ કમિશનરની કામગીરીમાં સંકલનનો સતત અભાવઃ ચેતનાબેન Porbandar: પોરબંદરમાં સત્તાપક્ષનું નથી માનતા અધિકારી? વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે....
Advertisement
- Porbandar: વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી થતી હોવાનો દાવો
- મનપા કમિશનરની કામગીરી સામે ઉઠાવ્યા અનેક સવાલ
- કમિશનરની કામગીરીમાં સંકલનનો સતત અભાવઃ ચેતનાબેન
Porbandar: પોરબંદરમાં સત્તાપક્ષનું નથી માનતા અધિકારી? વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારીનો પત્ર વાયરલ થયો છે. મનપા કમિશનરની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા છે. તેમજ ચેતનાબેન તિવારીએ જણાવ્યું છે કે કમિશનરની કામગીરીમાં સંકલનનો સતત અભાવ છે. પ્રશ્નો અંગે માત્ર 'જોઈ લઈશું' તેવો જવાબ મળતો હોવાનો દાવો કરાયો છે.
Advertisement


