Rajkot ના Jangleshwar Demolition ના વિવાદ બાદ અધિકારીઓ સાવચેત!
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી બહુચર્ચિત અને વિવાદિત એવા જળેશ્વર ડિમોલિશન કામગીરીમાં અધિકારીઓ હવે લેખિત પત્ર બાદ જ કોઈ કાર્યવાહી કરશે એવી માહિતી સામે આવી છે.
Advertisement
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી બહુચર્ચિત અને વિવાદિત એવા જળેશ્વર ડિમોલિશન કામગીરીમાં અધિકારીઓ હવે લેખિત પત્ર બાદ જ કોઈ કાર્યવાહી કરશે એવી માહિતી સામે આવી છે. પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત માનવામાં નહીં આવે એવી પણ સૂચના છે. રાજકોટ મનપાના અધિકારીઓ હવે સાવચેત થયા હોય તેમ લાગી રહ્યું છે. લેખિત સૂચના બાદ જ મનપાના કર્મચારીઓ કામગીરી કરશે.......જુઓ અહેવાલ.....

