તેલ, સત્તા કે તાનાશાહી? America અને Venezuela વચ્ચેની દુશ્મનીનું અસલી કારણ શું? જાણો 5 પોઈન્ટમાં
2 કલાક 20 મિનિટનું ઓપરેશન,આ હુમલાઓમાં વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત ચાર શહેરોને નિશાન બનાવવામાં આવ્યા.
Advertisement
2 કલાક 20 મિનિટનું ઓપરેશન,આ હુમલાઓમાં વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત ચાર શહેરોને નિશાન બનાવવામાં આવ્યા......વેનેઝુએલા રાષ્ટ્રપતિ ક્યાં સૂવે છે, શું ખાય છે, મહિનાઓ સુધી નજર રાખી; હવા-જમીન-દરિયાથી હુમલો કરી માદુરોને ઉઠાવ્યા.... ત્યારે સવાલ છે અમેરિકાએ આ અચાનક હવાઈ હુમલો કેમ કર્યો? શું તેલના ખેલ માટે વરસ્યા બોમ્બ ? યુધ્ધના બહાને તેલના ભંડાર પર છે નિશાન.... તો ચાલો સમજીએ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવનું શુ છે કારણ આજના જાણવા જેવામાં....જુઓ અહેવાલ...
Advertisement


