ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલમાં કાર ચાલકે અડફેટમાં લેતા વૃદ્ધનું મોત, જુવો વીડિયો

ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેકસ રોડ પર કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં એન્ડેવર કારના ચાલકે એક્ટિવા અને બાઇક ચાલકને અડફેટે લેતાં વૃદ્ધનું મોત થયું હતું. ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. આ અકસ્માત સીસી  ટીવી કેમેરામાં પણ કેદ થઇ ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર
08:22 AM Apr 23, 2022 IST | Vipul Pandya
ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેકસ રોડ પર કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં એન્ડેવર કારના ચાલકે એક્ટિવા અને બાઇક ચાલકને અડફેટે લેતાં વૃદ્ધનું મોત થયું હતું. ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. આ અકસ્માત સીસી  ટીવી કેમેરામાં પણ કેદ થઇ ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર
ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેકસ રોડ પર કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં એન્ડેવર કારના ચાલકે એક્ટિવા અને બાઇક ચાલકને અડફેટે લેતાં વૃદ્ધનું મોત થયું હતું. ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. આ અકસ્માત સીસી  ટીવી કેમેરામાં પણ કેદ થઇ ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. 
ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર કાર ચાલકે બેફામપણે કાર ચાલક હંકારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. એન્ડેવેર કાર ચાલકે  બેફામપણે કાર હંકારતાં ગણતરીની સેકન્ડોમાં 1 બાઇક અને 1 એક્ટિવાને અડફેટમાં  લીધા હતા. રોડ પર ફુલ સ્પીડે આવી રહેલી કારે બે વાહનોને અડફેટમાં લીધા બાદ કાર સીધી એક દુકાનમાં ઘુસી ગઇ હતી. હિટ એન્ડ રનના બનાવમાં 70 વર્ષીય ઇકબાલભાઇ   ઇસ્માઇલ ભાઇ મુકાતી નામના વૃદ્ધનું મોત થયું હતું. 
ઘટનાના પગલે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી અને મોટુ ટોળુ એકત્ર થઇ ગયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ આદરી હતી. સમગ્ર અકસ્માતની ઘટના સીસી ટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં જોવા મળી રહ્યું છે કે કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને આવતીને એક બાઇક અને એક એક્ટિવાને અડફેટમાં લીધા હતા અને ત્યારબાદ એક દુકાનના શટર સાથે કાર અથડાઇ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરી હતી. કાર ચાલકની બેદરકારીના પગલે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. 
Tags :
AccidentcarGondalGujaratFirstHitandRun
Next Article